વસ્તી ગણતરી કરવાનું વરસ ચાલે છે તો....
એક વિનંતી છે કે આપણે બિલાડીઓની વસ્તી ગણતરી કરવી જોઈએ.
કેમ......
કૂતરો જ એવું પ્રાણી છે જેનો બિલાડી ખોરાક હોય
પણ આપણે તો કૂતરાને પણ પારલે-જી ના રવાડે ચઢાઈ દીધા છે. હવે બિલાડી ખોરાક હોય એવા પ્રાણીઓ ને આપણે અભ્યારણ બનાવીને કેદ કરી દીધા છે એ અભયારણ્ય ના પ્રાણીઓ પણ કુપોષણને લીધે મરી જાય છે.
હવે બિલાડી ને ખાશે કોણ?????
બિલાડીનું રાજ આવશે.....
કેટલા સુધી આ મેસેજ પહોચશે એ ખબર નહી પણ આપણે ફૂડ ચેઈન તોડી રહયા છે એવું લાગી રહ્યું છે.