These 6 Things At Home Which Will Become The Reason Of Fights In Friends
ઘરની આ બાબત ખાસ મિત્રતા વચ્ચે બને છે ઝગડાનું કારણ, રહેવું સાવધાન
મિત્ર પણ પરિવારના સભ્યો જેવા જ હોય છે. મુસીબતના સમયમાં સાથ આપવો, યોગ્ય-અયોગ્યમાં ફર્ક સમજાવવો, આપણાં સુખની ચિંતા કરનાર આ બધા જ કામ એક સારા મિત્રો જ કરી શકે છે, પરંતુ ઘણીવાર મિત્રો વચ્ચે ઊંડો પ્રેમ અને વિશ્વાસ હોવા છતાં કોઇ કારણોસર તેમાં ઝગડા થવા લાગે છે, જેનું કારણ વાસ્તુમાં જણાવેલી 6 ભૂલ હોઇ શકે છે.
ઘરના મુખ્ય દરવાજાની પાછળ કે સામે ગંદા કપડા રાખવા નહી મુખ્ય દરવાજાનું સ્થાન નિત્રતાને પ્રભાવિત કરે છે
મિત્રતી હમેંશા ટકાવી રાખવી એક બીજાનું એંઠુ ભોજન કરવાથી બચવું વાસ્તુ મુજબ ઝઘડાનું કારણ બની શકે છે
ઘરની અગાશીમાં બિનજરૂરી વસ્તુ રાખવાથી બચવું આ જગ્યા ઘરની સભ્યોના અંગત સંબંધોને અસર કરે છે
મિત્રોને કાયરેય રુમાલ કે પરફ્યુમ ભેટમાં ન આપની આ વસ્તુ ભેટ આપવાથી મિત્રતામાં અ વિશ્વાસ વધે છે
મિત્રો સાથે કારેય કાળા રંગની વસ્તુની લેવડ દેવડ કરવી નહી આ રંગ રાહુને પ્રભાવિત કરે છુ જે શુભ નથી હોતું
શનિવારે મિત્ર સાથે કોઈપણ વસ્તુની લેતી દેતીથી બચવું આ દિવસે કારણ વગરનો ઁઝઘડો થાય છે