Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે ઘરમાં પહોંચે છે આ 3 વસ્તુઓ, ગરીબી થઈ જાય છે દૂર

દરેક વ્યક્તિની મહત્વકાંક્ષા હોય છે કે પોતાના જીવનમાં તરક્કી અને એશો આરામની જીંદગી વીતાવે. આ માટે તે દિવસ રાત મહેનત કરે છે. પણ ક્યારેક મહેનત કરવા છતા પણ ધાર્યું પરિણામ નથી મળતુ. વ્યક્તિએ ખુબજ મહેનત કરી હોય આમ છતા જ્યારે ધાર્યુ પરિણામ ન મળે ત્યારે તે ખુબજ નિરાશ થાય છે.

જેટલી સફળતા મેળવવા મહેનતની જરૂર પડે છે એટલી જ સાથે સાથે કિસ્મતની જરૂર પણ હોય છે. આજે અમે આપને ચીની વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલ આવી કેટલીક ખાસ વસ્તુઓની માહિતી આપીશુ. જેને ઘરમાં રાખવાથી સફળતા મળશે. દુર્ભાગ્ય પીછો છોડી દેશે. ધનવાન બની જશો અને આર્થિક સમસ્યાથી છુટકારો મળશે.

ધાતુનો કાચબો

ફેંગશુઈમાં ધાતુના કાચબાને ખુબજ શુભ માનવામાં આવે છે. જેના ઘરમાં આવો કાચબો હોય છે તેમના ઘરમાં શુખ શાંતી અને બરકત આવે છે. માતા લક્ષ્મીજીનો વાસ થાય છે.

પિરામિડ

ઘરમાં ધાતુનો બનેલો પિરામિડ રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે. તમામ કામમાં સફળતા મળે છે. નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. નોકરી અને વેપારમાં તરક્કી મળે છે.

સફેદ પથ્થર

ઘરમાં સફેદ પથ્થર રાખવાથી વ્યક્તિ ધનવાન બને છે કોઈ કામમાં વિધ્ન ન઼તું નથી. સફળતા તેના કદમો ચુમે છે. ધારી સફળતા મળે છે.મનવાંચ્છીત ફળ મળે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now