Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

The Vastu Sastra For Buying Furniture For Good Home

ઘર માટે સૌથી મહત્વની આ વસ્તુ ખરીદતાં પહેલાં, ચકાસી લેજો આટલી બાબતો

ફર્નીચર ભલે ઘરનો ખૂબ જ જરૂરી ભાગ હોય, પરંતુ તેના ઉપયોગમાં વાસ્તુના નિર્દેશોની જરૂરિયાત ઓછી પડે છે. જોકે, ફર્નીચરનો સમજ્યા કે વિચાર્યા વિના ઉપયોગ કરીને તમે વાસ્તુ ખરાબ કરી શકો છો. નિષ્ણાંત ફર્નીચર સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ જણાવી રહ્યા છે...

ફર્નિચર કે ફર્નિચરના લાકડાને કોઈ શુભ દિવસેજ ખરીદો મંગળવાર શનિવાર કે અમાસના દિવસે ફર્નિચર ખરીદવુ નહી

ફર્નિચરનું લાકડું રોઈ સકારાત્મક ઝાડ જેમ કે શાસન ચંદન અશોકા સાગ કે અર્જુન કે લીમડો હશે તો શુભ ફળ પ્રદાન કરશે

પૈસાનું નુકશાન ન થાય તે માટે હળવું ફર્નિચર ઉત્તર અને પુર્વ મા રાખો અને ભારે ફર્નિચર દક્ષિણ અને પશ્ચિમમાં રાખો

ઘરમા લાકડાનુ કામ હમેંશા દક્ષિણ કે પશ્ચિમ દિશાથી શરૂ કરી ઉત્તર પુર્વમા પુર્ણ કરવુ આવું કરવું ઘરના લોકોની ઉન્નતિ માટે શુભ મનાય છે

ફર્નિચર માટે ખરીદેલા લાકડાને ઉત્તર પુર્વ કે દક્ષિણ પુર્વક રાખવાથી ફરનીચર બનાવવા મોડું થશે અને નાણાંના પ્રવાહ પણ પ્રભાવિત થશે

ફર્નિચરમાં રાધા ક્રષ્ણ ફુલ સૂરજ વાઘ ચૂકતે મોર ઘોડે બળદ ગાય હાથી ને માછલીની આકૃતિ બનાવી શકો છો ફર્નિચર ઉપર હળવી પાલીસ કરવા અને ઘેરો અને ડલ કસકસ નકારાત્મકતા ફલાવો છે

ફર્નિચરના ખુણા ગોળાકાર હોવા જોઈએ અણીદાર ખુણા બહુજ નકારાત્મક શક્તિ છોડી છે જો તમારું ફર્નિચર છતને સ્પર્શ કરી રહ્યું હોયતો ઉંચાઈ ઓછી કરવી

જો બેડના હેડબોર્ડની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોયતો તમારે હેડ બોર્ડની સામેની દિવાલ શણગારવી જેથી તે બેડ પર સુતેલી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે

કાર્યાલય માટે સ્ટિલના ફર્નિચરનો પ્રયોગ કરી શકો છો ઓફિસમા તેના ઉપયોગથી સકારાત્મક ઉર્જા અને પૈસાની આવક બની રહે છે

જરૂરિયાત કરતા વધાર ખુણાવાળા ફર્નિચરને શુભ મનાતું નથી માટે માટે કોશિશ કરો કે ઘરમા ઓછા મા ઓછા ખુણા વાળુ ફર્નિચર બનાવડાવવુ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111311637
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now