મહ અમારદાદ, રોજ અમારદાદ હોજો મુબારક આં ધરતિ ને.
ઓ અમેશાસ્પંદ, વ્યતથીત છે ધરતી ના હાલથી આં નાનકડો જાન
માંગુ તમારી પાસે હું આજે, એક સુંદર વરદાન
આપજો માનવ ને પ્રેમ, કરુણા અને સદબુદ્ધિ નું દાન;
કે, "એ ન વન ઉજાડે; બાગ બગીચા માં વસે એની જાન
નાની જગ્યામાં બી એ રોપે વૃક્ષ, રોપાય નહિ જ્યાં ધાન".
આં ધરા ના હર જીવનું સમઝે મહત્વ; આપે. સન્માન.
Aedoon baad
Armin Dutia Motashaw