ગુલામી કોઈ ને પસંદ હોતી નથી,
સુખ ભલે મળે પણ સુરક્ષા હોતી નથી,
જીવન હોય ભલે જીવવા જેવું પણ મન સ્થિર હોતું નથી,
સરઘસ સિંહ, પીંજર પંખી, ને બંધી જન,
દેખાવ માત્ર જીવન તેમનું જીવન હોતું નથી.
Goa liberation day
૧૯ ડીસેમ્બર ૧૯૬૧ના રોજ ભારત સરકારે અર્ધ લશ્કરી દળ મોકલીને દીવ, દમણ અને ગોવાને પોર્ટુગલના શાસનમાંથી સ્વતંત્ર કર્યો હતા.