*આજની પરીક્ષા પદ્ધતિ* ૧૬-૧૨-૨૦૧૯
આજની આ પરીક્ષા પદ્ધતિમાં એટલો ફેરફાર લાવવો જરૂરી છે કે પરીક્ષા ફક્ત પૂરવણીમાં લેવા કરતાં તેમને કોઈ કોયડો ઉકેલવા કે વ્યવહારિક જીવન ની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તેવું મોડેલ બનાવી તેમાં પરીક્ષા લેવાથી બાળકો નું સાચું મૂલ્યાંકન થશે અને બાળકો નો બુદ્ધિ નો સાચો વિકાસ થશે અને આવડત વિકસસે તો જિંદગી ની હરિફાઈ માં તકલીફ નહીં પડે એમ મારું માનવું છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....