મારા ઘરે કોઈ મહેમાન આવે તો
એ જાય ત્યારે હું એમને કાયમ
આવજો કહું છું ..
ને મારો દીકરો એમને કાયમ એવું કે
ચલો મળીયે પછી..
મે એક વાર પૂછ્યું કેમ તું આવી રીતે કે છે.
તો કે મમ્મી તું અમને વળાવે છે ને હું
એમને ફરી મળવા નું પ્રોમિસ આપુ છું ..કોઈ વાર
બચ્ચાંઓ પણ કેવું સરસ શીખવાડી જાય છે..