મૃત્યુ તો રોજ થાય છે
બસ જાહેર એકવાર થાય છે.
- અજ્ઞાત
ના છોડજે તું મારો હાથ
મારી જિંદગીના દરેક રંગ છે તારી સંગાથ.
- અજ્ઞાત
આદત એક એટલી સારી રાખું છું
કે નવરાશમાં તને વિચારી નાખું છું.
- અજ્ઞાત
ભુલા પડેલા ત્યાં સૌ મળી જાશે સાહેબ
ઈશ્વર પાસે તો એક જ મકાન છે.
- અજ્ઞાત
સામે મળી તો એની પાંપણ ઢળી ગઈ
રસ્તામાં જ આજ મને મંજિલ મળી ગઈ.
- અજ્ઞાત