જે સમાજ સાચા પ્રેમસબંધને પવિત્ર ગણવા તૈયાર નથી . જે સમાજ માં સહજ સેક્સનો સ્વીકાર નથી, એવા સમાજ કદી પણ નિરોગી ન હોઈ શકે. જવાબદાર સેક્સની અને ઉદત પ્રેમની સમજણ વગર સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય નથી.. દુઃખની ખેતી કરનાર સમાજને સુખ ની ફસલ લણવનો કોઈ અધિકાર નથી..