હું જેમ જેમ વધુ વાંચું છું એમ વધુ ને વધુ ઇતિહાસનાં સત્યો જાણું છું તેમ તેમ મારા જીવનની બળતરા વધતી જાય છે શું કામ બળતરા કે પસ્તાવો થાય છે ? એટલા માટે કે આપને જેને બહુ જ વધુ પડતું માન આપ્યું હોય તેવા કહેવાતા મોટો ગણેલો માણસ પણ જબરજસ્ત મૂર્ખાઈ કરે છે અને તે માટે તેના દેશના સામાન્ય નિર્દોષ નાગરિકોએ ખૂબ સહન કરવું પડે છે...