My New Poem...!!!!
બોલ અજવાળું સમયનું
માપવાથી તને શું મળ્યું..??
રાત ને વિશ્વાસ જેવું,
આપવાથી શું મળ્યું..??
મૌનમાં જ કાયમ હતો,
ઈતિહાસ ક્યાં લાગ્યો
તને,
રોજે ઈશ્વરની કથાઓ,
છાપવાથી તને શું મળ્યું..??
લે, ખતમ કર જિંદગી,
કોની હજીયે તને બીક છે..??
એકલું ભ્રમિત પ્રતિબિંબ
મારું, કાપવાથી શું મળ્યું..??
પ્રભુ તો પ્રભુ જ છે, તે
પ્રભુતા પામવા માટે શું કર્યું..??
દિલ કોઈના દુખાવા આસાન
પણ દિલમાં પ્રભુ-વાસ માટે.......!!!
✍️🌴🌺🌲🙏🙏🙏🌲🌺🌴✍️