#Gujarat રાજ્યના 16 જિલ્લામાં 5 લાખ 56 હજાર 29 બેરોજગારો
વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગૃહમાં બેરોજગારી મામલે ખુલાસો થયો વિપક્ષનો હોબાળો
39,584 બેરોજગારો સાથે અમદાવાદ પહેલા નંબર પર
26,649 બેરોજગારો સાથે વડોદરાનો બીજો નંબર
22,257 શિક્ષિત બેરોજગારો સાથે આણંદનો ત્રીજો નંબર