કલમ મને ઉઠાવા દે હું લખી દવું ચોપડી તારા પ્રેમની.....
હદ વચ્ચે છોડી તો ગઇ પણ લાવ તારા ભવિષ્ય નું ખાતું લખી દવું
તું ખુશ રહે તો શું જોવે બીજું મારે
લાવ તારી જોલી એની અંદર મારી ખુશી નાખી દવું...
તું બીમાર પડે તો ટેન્શન થાય છે પણ તું સમજે તો લાવ તારા બીમારીની દવા બની જવું
જિંદગી કંઈક અફસોસ જેવી થઈ ગઈ આવ તું અને ઘાવ આપી જા