Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીગો: અર્થતંત્ર માં ગજબ ની મંદી આવી ગઈ છે....

મગન: એલા તને કેવી રીતે ખબર?

જીગો: ચાર મહિના પહેલા લોકો કાશમીર માં પ્લોટ લેવાની વાત કરતા હતા તેઓ હવે અડધા ભાવે હેલ્મેટ વેંચવા નીકળ્યા છે....

મગન: હે!? 😂😂😂

Gujarati Jokes by Manish Patel : 111303482
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now