કપડાં પર સવાલ ઉઠાવવા વાળા...
બની બેઠેલા સજ્જન નો ને મારે પૂછવું છે??
શું ડોક્ટર દીકરી ના કપડાં યોગ્ય ન હતા....??
તો..એવું.. શું..અયોગ્ય હતું .. ??
કે..તેણે પીખાવું..પડ્યું...ને.. વેદનાં ઓનાં..અંતે..પણ.. જીવતું.. બળવું પડ્યું...ને..તેના ઘરનાં સભ્યો ને...ફરિયાદ કરવા..આમતેમ.. અથડાવવું..પડ્યું..??
પ્રશ્ન.. બહુ... વિકટ.. છે...પૂછવું.. કઈ.. રીતે...
મૌન..બહુ.. સધ્ધર.. છે...પૂછવું.. કઈ.. રીતે...
જલી.. ગયેલી.. માણસાઇ.. છે.. પૂછવું.. કઈ.. રીતે..
રાખમાં . ફેરવાયેલી..નારીની..વાત છે..પૂછવું.. કઈ.. રીતે..
પશુતાની.. પણ.. વટાવી.. હદ..છે... પૂછવું.. કઈ.. રીતે...
રક્ષકો ની..પણ.. આડોડાઇ છે.. પૂછવું.. કઈ.. રીતે..
ચોતરફ ફેલાયેલ.. દાનવ રાજ છે.. પૂછવું.. કઈ.. રીતે..
શબ્દ મારા ખાસ થઈ જશે...
ઘૂંટાયેલા દિલનો.. અંદાઝ થઈ જશે..
ન.. નીકળેલી ચિખો..નો..અવાજ.. થઈ જશે...
ને.. થોડાં..સમય. સહુ...ફાસ્ટ થઈ જશે...
ને પછી..અંતે... ખામોશ..થઈ જશે...
ને....છેવટે... રાબેતા મુજબ થઈ જશે...