મારાં વહાલા વાંચકો.. મને પ્રેરણા અને પ્રોત્સાહિત કરનાર વાંચક મિત્રો...
રિવેન્જ અને ટ્રુથ બિહાઇન્ડ લવ બન્ને નવલકથાનો તમારો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ ખૂબ આભાર.
બન્ને નવલકથામાં રસપ્રદ પ્રકરણ ચાલી રહયા છે ખૂબ વાંચો વંચાવો..
મારી નવલકથાનાં પ્રકરણ પૂરું થતાં "સમાપ્ત" પ્રકરણ માટે લખાય છે ..નવલકથા માટે નહીં. ઘણાં વાચક મિત્રોને ગેરસમજ થઈ છે..જેના માટે ખુલાસો જરૂરી હતો..
વાચક મિત્રોએ પૂછીને સહકાર આપ્યો એનાં માટે દિલ થી આભાર માનું છું.🌹🙏🌹
દક્ષેશ ઇનામદાર."દિલ"..