કોઈ સાથે ન હોય ત્યારે તું હોય છે,
બસ એકાંત માં એક અહેસાસ હોય છે,
તરી હાજરી ની કોઈ અનિવાર્યતા છે,
બસ ખાલીપણા નો આભાસ હોય છે,
ભીડ ભરી દુનિયા માં હું ખોવાઈ ગઈ છું,
મંજિલ સુધી પહોચાડનાર તારી જરૂર છે,
લાગે કે વેરાન રણ માં જીવ મળી ગયો,
તયારે અદ્રશ્ય રૃપે તારો સાથ મળી ગયો,
આનંદ અનેરો થાયછે મનમાં ને મનમાં,
કારણ બસ એજ આ સંબંધ છે તારો ને મારો,
જીત