English Quote in Poem by Makwana Vipul Itarkaka

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોળે કળાએ ખીલતુ'તું નિર્દોષ બાળપણ
હજી તો તેના સપનાને ક્યાં પાંખો ફૂટી'તી!
હજી તો ઊગીને ઉભુ થતું હતું તે બાળ
દેખાદેખીમાં પકડાવી દીધું એલકેજીનુ દ્વાર
ખુલીને ઉડવા હજુ પાંખો ફૂટતી હતી ત્યાં;
પીઠ પર લાદી દીધો દફતરનો થોડો ભાર
કશી સમજ વિના ઘડીના ચક્રવ્યુહમાં ફસાયું
કઠોર ઘડીના સ્પર્શે લજામણી જેમ કરમાયુ

-ઇતરકાકા

English Poem by Makwana Vipul Itarkaka : 111301141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now