લે મેમો લે લે લે લે
લે મેમો લે લે લે લે
લે મેમો લે, બાઈકર લે મેમો લે
વેવાઈ ના ઘેર જાજે, તું મેમો લઈને જાજે
મામાના ઘેર જાજે, તું હેલ્મેટ લઈને જાજે
લે મેમો લે લે લે લે
કાચું લાયસન્સ તારી હાટુ લઈ લે
પોલીસી વહમી લાગે તોય લઈ લે
ફઇના ઘેર જાજે, પિયુસી લઈ ને જાજે
માસીના ઘેર જાજે, નંબર પ્લેટ નવી રાખજે
લે મેમો લે લે લે લે
આરટીઓ મેણા બોલે પોલીસ મેણા બોલે
બાજુવાળા ઘેર જાજે, એનું હેલ્મેટ લેજે
જરૂર પડે તો કોઈની ઓળખાણ આપજે
જુગાડ તું કરજે અને દંડથી બચજે
લે મેમો લે લે લે લે???????