Gujarati Quote in Blog by Darshana Hitesh jariwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"બળાત્કારીને તરત સજા મળે તે કાનૂન હોવો જોઈએ... નહિ તો આમ જ દેશની બેટીઓ બેઆબરૂ થતી રહેશે. હવે લખવાથી કંઈ થવાનું નથી. એક લાઈક આપી બે દિવસમાં ભૂલી જશે બધા... ક્યાં તો બધા એક થઈ એક આવાજ બનો. નહિતર ન્યાય માટે દરેક સ્ત્રીએ જાતે જ રણચંડી બનવું પડશે... જય શ્રી કૃષ્ણ

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111299062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now