Gujarati Quote in Jokes by Anal

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિ પત્ની સાથે બેઠા હતા એટલામાં પ્રેમિકા નો મિસકોલ જોઈ શાયરીમાં જવાબ મોકલ્યો,

હવાની લહેર બનીને
મારી તું બારી ના ખખડાવ,
હું બંધ બારણે વાવાઝોડું
સાચવીને બેઠોછું...!!!

Gujarati Jokes by Anal : 111298920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now