Gujarati Quote in Thought by Het Vaishnav

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નહિ આ જિંદગી ક્યાં લઈ જશે
રહેવું છે તારી સાથમાં પણ આ કરમુખો સ્વભાવ જીવ લઈ જશે
થોડા સુખ ના દિવસો જોઈને મનમાં નવી ચેતના થઇ જશે
પાછા એજ કાળમુખો સ્વભાવ મનને વેરણ છેરણ કરી જશે
સવારે ઉઠતાં જ લાગ્યું આજે દિવસ મોજ કરી જશે
શું ખબર આજ દિવસ મનનું વસ્ત્ર હરણ કરી જશે
વિચારું છું કાલ કેવી હસે ,
શું પાછી મન ની મસ્કરી કરી જશે
નથી સહન થતું હવે મગજ ને કાલે અલવિદા કરી જશે
ખાલી સરીર અને હાડ ચામડા થી આખી જિંદગી પાર કરી જશે આ જીવડો
.અંતમાં .... હેત
?????????

Gujarati Thought by Het Vaishnav : 111298196
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now