છોકરી બનવું સહેલું નથી હોતું સાહેબ
જયાં 40 વષૅ નો માણસ
દીકરી સમાન છોકરી પર ખરાબ નજર નાખે છે
ને 22 કે 23 વષૅ ના એ છોકરા અેની સામે જઈ ને ઉભા રહે છે generation નો ફેર નથી એ વિચારો નો ફેર છે
status મૂકવા થી કય નહી થાય
બસ એ કરો જે આજે છોકરાઓ એ કરયું છે અેવું નથી કે અમારા થી કશુ નહી થાય જયારે આવશે ત્યાર લડી લઇશુ
પણ તમારી પણ ફરજ છે કે એને એકલી ના પડવા દો
#અનુભવ