*ચાલ પ્રભુ પ્રેમ ની..*
*ચોપાટ બિછાવી દઉં*
*જીવન નો દાવ લગાવી દઉં....*
*પાસા પણ તારા પ્રભુ...*
*ને.......વારો પણ તારો*
*શરત......એટલી પ્રભુ.........*
*તું જીતે તો....... હું તારો........*
*હું જીતુ તો........ તું મારો........*
???
*જય શ્રી કૃષ્ણ!*?????
???????????