? *વાવી ને ભુલી જવાથી તો*
*છોડ પણ સુકાઈ જાય સાહેબ...*?
*સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*
*શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે.,*
*નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .*
? *GOOD MORNING FRENDS*?