Gujarati Quote in Romance by परेश मेहता

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" હ્રદય ની વાત સંગાથ સુધી "

સ્મિત મળે જો તમારું
તો ફૂલો ની જરૂર કયાં છે?

અવાજ જો સંભળાય તમારો
તો સંગીત ની જરૂર કયાં છે?

ચહેરો જો દેખાય તમારો
તો ચાંદા ની કયાં જરૂર છે?

પ્રેમ બસ મળે જો તમારો
તો વસંત ની કયાં જરૂર છે?

ચાર કદમ બસ ચાલીશું સાથે
તો મંઝિલ ની કયાં જરૂર છે?

મને મળ્યો સાથ તમારો
તો દુનિયા ની કયાં જરૂર છે?

Gujarati Romance by परेश मेहता : 111291956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now