જીવનમાં હંમેશા બધા ખરાબ વ્યક્તિ જ આવે એવું જરૂરી નથી.
એમાં ખાસ કરીને ને પુરુષો.
બધાં પુરુષ ખરાબ નથી હોતા.તે પણ મહિલાઓના રક્ષણ માટે લડે છે.તો કોઈ ને જાણ્યા વગર તેને ખરાબ ન માનવા જોઈએ.
અત્યારે અમુક છોકરીઓ પણ છોકરાઓને હેરાન કરે છે.મહિલા હોવાનો ફાયદો ઉઠાવી પુરુષોને સાચા હોવા છતાં ખોટા સાબિત કરી તેમને પરેશાન કરે છે.તો આવું સારા પુરુષો સાથે કરવા કરતાં જે તમને હેરાન કરતા હોય તેની સામે લડો.
આજ પુરુષોનો દિવસ છે.તો જે પુરુષો મહિલાઓની ઈજ્જત કરે છે અને તેમના માન સન્માન માટે લડત કરે છે તેઓનો દિલ થી આભાર.
પુરુષ દિવસ ની હાર્દિક શુભકામનાઓ..
રાધે ક્રિષ્ના