Gujarati Quote in Poem by મનોજ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમતો ચોપાટે ચત-બઠ
ધૂણે આગને કર ચત-બઠ.

અગન પિયાસી આંગળીઓ છે,
હકડેઠઠ છેતર ચત-બઠ.

કોઈ ભલે હકબકતું રહેતું,
ખુલ્લંખુલ્લા રમ ચત-બઠ.

જીવતર જેનું નામ ઉચ્ચર,
રમણ ભમણ પાસા ચત-બઠ.

કરમ કપાતર ફૂટી કોડી,
કર તું જીવનભર ચત-બઠ.

-- મનોજ શુક્લ.
(૧૦/૧૧/૨૦૧૯)

Gujarati Poem by મનોજ : 111286269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now