આજે ૯ નવેમ્બર ..ખૂબ શુભ અને પ્રેરણાદાયી દિવસ. આજે બધાં શુભ સમાચાર જ સવારથી મળી રહયા છે. આજનાં દિવસનાં વધુ એક શુભ સમાચાર.?❤?
ખાસ મારાં વાચકોને ખૂબ ખૂબ અભિનંદન "દિલ"થી આપવા માંગુ છું. ?????
મારી નવલકથા અને રચનાઓને વાંચી સરાહી.. ખૂબ પસંદ કરી જેનાથી મને વધુને વધુ લખવા પ્રેરણા અને જોશ પ્રાપ્ત થયો છે.
મારું આ અહોભાગ્ય છે કે માતૃભારતી જેવાં સક્ષમ મંચ ઉપર 2 લાખથી વધુ ડાઉનલોડનો આંક અંકાઈ ગયો.
સદાય સાથ આપી ઉત્સાહ વધારનાર મંચ અને એનાં રચયિતાઓનો પણ ખૂબ ખૂબ આભાર.???