ડાયરી
જરૂર વાંચાજો ....................??
સાહેબ આજ કાલના લોકો પણ કેવા બની ગયા નહીં તમે એમને જેટલું માન આપો સાહેબ એ એટલા જ તમને ઇગનોર કરે એ એ નથી જોતાં કે તમે એમના માટે શું શો ભલે ભાઈ હોય બહેન હોય પાપા ..
Friend હોય કે કોઈ પણ ક્યારે કોઈને ઇગનોર નહીં કરો જો એને ભૂલ કરી છે તો એને કહો કે ભાઈ /બહેન તે આ ભૂલ કરી છે....
જો જો સાહેબ એ આપો આપ બદલાઈ જશે પણ જો ઇગનોર કરે યો સમજી જવું કે આ માણસ હવે આપણને કોઈ જાત ની લાગણી કે પ્રેમ આપવાનો નથી કેમ કે મજબૂરી નું નામ ગાંધી નહીં પણ અહી મતલબી કેવામાં આવે છે.......
સાહેબ ઇગ્નોર કરવાનું છોડો અને પ્રેમ લાગણીઓ સાથે ફરી જોડાણ ચાલુ કરો કદાચ તમારી દુવા થી કોઈનું ઘર બચી શકે ........☺?....................