Gujarati Quote in Blog by Sonalpatadia darpan

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી કહી શક્તી.....નથી રહી શકતી...
આવી મનની મુંઝવણ શાને થાય છે????
બંધ દરવાજા ખુલ્લા થયા છે,નજર સામે...
જાત મારી પાંજરામાં બંધ કેમ દેખાય છે????
કહીં ન શક્યો કે પ્રેમ છે,મને તારી સાથે.....
તો દિલને આવી અસહ્ય વેદના શાને થાય છે????
હવે તો શબ્દોથી જ પરિચય છે આપણો....
તો આ દિલને તારી ખોટ કેમ વર્તાય છે????
છતાં સમજે તું મને તો..સમજણ પણ ટૂંકી પડશે...
અવિરત આ લાગણી તને ક્યાં સમજાય છે????
સોનલ.

Gujarati Blog by Sonalpatadia darpan : 111281740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now