હું અહીં પ્રેમનો તરસ્યો ઉભો છું . હું રાહ જોઉં છું કે આ પૃથ્વી પર કે આકાશમાં કોઇ મને પ્રેમ કરનારું મળી જાય . જો આવું કોઈ પ્રેમ કરનારું પાત્ર હોઈ તો મને થોડો દૂરથી ઈશારો કરી દેજો. કારણકે.. હું ચેતી જાઉં કે ( પ્રેમના નામે ) મારી કમબખ્તતી ફરી આવી રહી છે..