એક છે અને , ઐક્યતા પણ છે,
ભેદ દ્રષ્ટિ માં, બે જણ ભાસે છે;

પ્રેમ એટલે દ્વેત ભાવમાં અનુભૂતિ,
પ્રકૃતિ પુરૂષ મિલનમાં ,વિરાજે‌ છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111281090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now