આજે વિક્રમ સંવત 2076 નું નવું વષઁ નવી આશાઓ અને નવા અરમાનો સાથે આપના જીવનમાં
*સુખ,*
*સંપતિ,*
*આયુષ્ય,*
*સલામતી,*
*સૌભાગ્ય,*
*સમૃદ્ધી અને સદભાવનાની...*
*અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે*
*આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.*
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,*
*સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,*
*દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*
*??નૂતન વર્ષાભિનંદન??*