માતૃભારતીના તમામ પરિજનોને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના..
આપનું આવનારું વર્ષ ખૂબ જ ફળદાયી અને સમૃદ્ધિમય હોય, આપના દરેક સપનાઓ, દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ..
મારા તરફથી કે મારા શબ્દોથી કોઈનું પણ દિલ દુભાયુ હોય તો મને માફ કરશો.
નવું વર્ષ નવીન સુખાકારી અને ઉમંગોથી ભરપૂર નિવડે એવી શુભેચ્છા..
આપને અને આપના પરિવારને મારા તરફથી નુતનવર્ષાભિનંદન.. ~ તમન્ના ~???