Gujarati Quote in Motivational by Hamir Khistariya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહેબ....

આપણામા અદેખાઈ,ઈર્ષા,ઘમંડ,અભિમાનની ખાઈ જો ઓછી થાય સમજવું કે દિવાળી છે...

કોઈને દુઃખી જોઈને જો મનમા મદદ કરવાની ઈચ્છા થાય તો સમજવું દિવાળી છે....

તમારા વ્યવસાય મા જો નિતીમત્તા હોય તો સમજવું રોજ દિવાળી છે..

બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી હોય તો સમજવુ રોજ દિવાળી છે...

અબોલ પશુ પક્ષી, વૃધ્ધો અને બાળકોને જોઈને જો મનમા જો પ્રેમ ઉભરાય તો સમજવુ દિવાળી છે....

સત્ય,પ્રેમ અને કરૂણા જો હોય હદયમા તો સમજવુ દિવાળી છે....

સબંધોને જો સાચવતા આવડે તો સમજવું રોજ દિવાળી છે....

હમીર ખિસ્તરીયા & પરિવાર વતી
દિવાળીની હદયપૂર્વક શુભકામનાઓ...

Gujarati Motivational by Hamir Khistariya : 111278143
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now