અંતરના દ્વાર ખોલીએ આજ આવી દિવાળી.
મીઠાં બે બોલ બોલીએ આજ આવી દિવાળી.
રાગ દ્વેષને છોડીએ આજ આવી દિવાળી.
પ્રેમનો પંથ પકડીએ આજ આવી દિવાળી.
કરેલ ભૂલોની ક્ષમા માંગીએ આજ આવી દિવાળી.
બીજાની ભૂલોને ક્ષમા કરીએ આજ આવી દિવાળી.
સુખ-સમૃદ્ધિના દિપ જલાવીએ આજ આવી દિવાળી.
પ્રકાશ પર્વને માણીએ આજ આવી દિવાળી.
આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના...
♡ તમન્ના ♡