ખુશી..ની મનાય..
*મનાય*..
હૈયાને ખુશ થવાની
મનાય
હૈયાને આનંદવાની
મનાય
હૈયાને ધડકવાની
મનાય
અતિ *ખુશી* હૈયું
ઝેલતા ઝેલતા જ
બંધ કરી બેઠું કમાડ..
સોલણું તારૂ કેવું કમાલ?
દૂર દૂર થી જોઈ એક
પરછાઈ કોણ હતું ..?
એ ભાસ મહી પણ
પ્રિય તારો જ સહવાસ..!
પ્રિય કહું તે પહેલા જ
*ખુશી*એ રુંધ્યા પ્રાણ
ફરી કરી દીધી હૈયાને
મનાય..!
જયશ્રી પટેલ
૨૬/૧૦/૧૯