અબોલાં ઉત્પાત સર્જે છે. ઉત્પાત હોય ત્યાં ઉકળાટ જ થાય. ઉકળતું હોય ત્યાં વરાળ જ સર્જાય. વરાળ આગથી વધુ દઝાડે છે. આગ તો દેખાતી હોય છે. વરાળ દેખાતી નથી. વરાળ વેદના જ આપે.
-કૃષ્ણકાંત ઉનડકટ
ચાલો અબોલા છોડીને એક બીજાને વિશ કરીએ... મનની મનમાં ના રહી જાય, કાલ કોણે દીઠી છે...જે કહેવાનું છે એ આ વખતે જ કહી દઈએ...?
- નિયતી કાપડિયા