*પ્રી-દિવાળી સ્પેશિયલ*
??
-------------------------------
આજકાલ પત્ની અને ઘર સફાઈમાં મદદ કરતી બાઈ વચ્ચેનો વાર્તાલાપ સાંભળો તો....
-------------------------------
ઘણા *One Liners* પ્રેમી પંખીડાની યાદ અપાવે એવા હોય..
???
-કાલે ટાઇમસર આવી જઈશને....
-કાલે 2 વખત આવજે ને, આવું શુ કરે છે....
-સાંભળ, હુ તારી રાહ જોઇશ હોં.....
-છેલ્લી ઘડીએ દગો તો નહીં દે ને....
-કેટલી રાહ જોઇ તારી...
-આજ તો બહુ મોડું કર્યું ને ....
અને
*સૌથી ક્લાસિક*....
જો છોડી દેવાની હોય હોય તો પહેલેથી કહી દે જે એટલે
*મને બીજીને શોધવાની ખબર પડે....*
???????