તો પણ તુ તે ક્ષણો લેતી આવજે,
જે અધૂરી રહી ગઈ હતી.
તે તારા ઓની ચાદર પણ લેતી આવજે,
જે આપણે જોયું હતું કે તૂટયાં હતા!
તે સપનાઓ નું ઘર પણ લેતી આવજે,
જે કયારેક બનાવતા બનાવતા અધૂરુ રહી ગયું હતું.
તે અધૂરા રહેલા વાયદાઓ ની યાદી પણ લઇ આવજે,
જે કયારેક સાથે પૂરા કરવાની રાહ જોઈ હતી.
હેમાંગી