*ચાલો ત્યારે ..*
*આ વર્ષનુ આ છેલ્લુ અઠવાડિયુ ... મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ , તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર !!*
*તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો*
*નવા વર્ષમા નવી ઉમેદ થી પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* ??
M R SHAH
*સહુનું શુભ થાઓ*........