રાવણ બનવું પણ ક્યાં સહેલું હતું..
રાવણ માં અહંકાર હતો તો પ્રાયશ્ચિત પણ હતું..
રાવણ માં વાસના હતી તો સૈયમ પણ હતો..
રાવણમાં સીતાના અપહરણની તાકાત હતી તો..
પર સ્ત્રી ની અનુમતિ વીના સ્પર્શ ના કરવાનો સંકલ્પ પણ હતો..
સીતા જીવિત મળી એ શ્રીરામ ની તાકાત હતી..
તો સીતા પવિત્ર મળી એ રાવણની મર્યાદા પણ હતી..
હે રામ.. તમારા યુગ નો રાવણ તો બહુ સારો હતો..
ભલે દસ ચેહરા હતા.. પણ બધા બહાર જ હતા..
અંદર એક પણ નહીં...
? ? ? ? ? ? ? ?