જવાનીયા પ્રેમમાં ઊંધે માથે થાય તો કેવાં ગોટે ચઢે, એને દિન-દશાની ભાન નો રહે ને બસ આ આખુંય જગત ખાવા ધોડે. પણ ભાઈ જીવનનો આય એક તબક્કો માણ્યાં જેવો જે જવાન પાણીયારેથી પાણીનો ગ્લાસ નો ભરતો હોય ઈ નભ માંથી તારલા ધોરે દહાડે તોડી લાવવાની વાત્યું કરે.આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર-અમદાવાદ ના ઝાઝેરા હાસ્યાસ્કાર +91 9879849109