ક્યારેક બધી વાત દિલ માં રાખવા કરતાં બધું કહી દેવું સારું.
કોને ખબર આપણે જે વસ્તુ મેળવવા માંગતા હોઈએ એ માત્ર કહેવાથી જ મળી જાય.
ક્યારેક કોઈ વસ્તુ મેળવવા માટે એ વસ્તુ મળશે કે નહીં એવા વિચાર કરવા કરતાં તેને મેળવવા માટે પોતાની જાત સાથે જ લડી લેવું સારું.
રાધે ક્રિષ્ના