વિદ્યા....
વિદ્યા વિનયનું ઘરેણું
વિદ્યા વિના સંસ્કાર નહિ
વિદ્યા વિના માન પાન નહિ
વિદ્યા થી ચાણક્ય
વિદ્યા થી વાલ્મીકિ
વિદ્યા થી વ્યાસ
વિદ્યા થી ચાર વેદ
વિદ્યા થી ઘર...
સર્વ ની શોભા છે વિદ્યા
ચાલો લઈએ આજ
પ્રતિજ્ઞા ....
“જયા જોઈશું અજ્ઞાનનું
તમસ...
ત્યાં પ્રસરાવશું જ્ઞાનનો
ઉજાસ...”
વિદ્યા વિનયનું ઘરેણું ..!
જયશ્રી પટેલ
૧૯/૧૦/૧૯