પ્રેમ એટલે શું?
એતો કોઈ પણ બે લાઈનમા જવાબ આપી દેશે.
પણ સાચા પ્રેમનો મતલબ જાણવોજ હોય તો
કોઈ એવા વ્યક્તિને પુછી જોવો
જેને ખબર હોવા છતા
એ વ્યક્તિ ક્યારેય એની થવાની નથી
જેનેએ પ્રેમ કરે છે
છતા પણ આખી જીંદગી
એજ એક વ્યક્તિને કોઈ સ્વાથૅ રાખ્યા વગર
આખી જીંદગી પ્રેમ કરવાનુ નક્કિ કયૅુ હોય