*ઓશીકું*
સંસારમાં શોધતા પણ માં ના સ્નેહ ના ખોળા જેવું કોઈ ઓશીકું નહીં મળે.
જો માનવી મોતના મુખમાં હોય, એને માથું માં ના વ્હાલ ના ઓશીકા ને ખોળે હોય.
તો મોતની પણ પરવા નહીં રહે,
નર કહે બસ એ ઓશીકું માં આંસુથી ભીનું ન થાય.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ