શાસ્ત્રોમાં કોની સાથે કેવી રીતે વાત તેનો ઉલ્લેખ કરેલ છે .
*ભગવાન સાથે* હાથ જોડીને ,
*ગુરૂદેવ સાથે* માથું નમાવીને ,
*માતા સાથે* નિખાલસતાથી ,
*પિતા સાથે* આદર સાથે ,
*ભાઇ સાથે* દિલ ખોલીને ,
*બહેન સાથે* વ્હાલથી ,
*સંતાનો સાથે* લાડ પ્યારથી ,
*મિત્રો સાથે* હસી મજાકથી ,
અને
*પત્ની સાથે ?.............*
પત્ની સાથે વાત કરવાની રીત માટે નાસા અમેરિકામાં હજુ *શોધખોળ* ચાલુ છે ...??